યસ બેંકનો શેર 41 રૂપિયા સુધી જશે કે ઘટીને 20 રૂપિયા થઇ જશે, જો તમે પૈસા રોક્યા હોય તો જાણો વિગત

માર્ચ 2024 ક્વાર્ટર માં યસ બેન્કનો જબરજસ્ત પરિણામ આવ્યા છે છતાં પણ અમુક બ્લોકરેજ ફોર્મ અને ડર છે કે શહેરમાં ઘટાડો થઈ જશે જ્યારે અન્ય વધારો થવાની આશા છે યસ બેન્કના શેરમાં છેલ્લા કેટલા સમય થી સતત વધઘટ જોવા મળી રહી છે.

વ્હિસ્કી બનાવતી કંપનીએ તોડ્યા તમામ રેકોર્ડ, પૈસા એક મહિનામાં બમણા થયા; 8 દિવસથી અપર સર્કિટ થઈ રહી છે જાણો 

યસ બેન્કના શેરમા એવું લાગે છે કે ક્યારેક આશર પોતાના કોર્ટ ટાઈમ હાઇપર પહોંચી જશે છેલ્લા છ મહિનામાં યસ બેન્કના શેર એ 62.93 ટકાનું મજબૂત વધારો દેખાડ્યો છે જ્યારે 30 એપ્રિલે યસ બેન્કના શેર એ 3.૫૧ ટકા તૂટ્યો હતો. આવી સ્થિતિમાં એવું લાગે છે કે શેર બેંક પર વિશ્વાસ કરાય કે ન કરાય.

Yes બેંકના શેરને પર્ફોમન્સ ની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં આ શહેરમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો છે છેલ્લા સમયમાં આ સ્ટોક હતી છ ટકા નું વળતર આપ્યું છે યસ બેન્કનો શેર 52 વીક હાઈ બદરી પોઇન્ટ ગયેલો છે અને 52 વીક લો 15.50 રૂપિયા ગયેલો છે.

યસ બેન્ક શેર કિંમત ટાર્ગેટ

યસ બેન્ક શેર અંગે આનંદ રાઠીના ઈક્વિટી મેનેજર જીગર એસ પટેલે જણાવ્યું છે કે યસ બેન્ક શેર લાંબા સમયથી ડાઉન ફોલમાં જઈ રહ્યો છે. જો આપણે આ સેના ઇતિહાસના ચાર્ટ પર હાજર કરીએ તો છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ શહેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે આ સંકેત આપે છે કે અત્યારમાં હજી પણ ઘટાડો આવી શકે છે.

yes bank ના ટેકનીકલ એનાલિસિસ પર નજર કરીએ તો રોકાણકાર yes bank માં રૂપિયા 25 થી રૂપિયા 28 વચ્ચે લાંબા ગાળામાં ટાર્ગેટ જઈ શકે છે યસ બેન્કનો શેર વધે તો 41 રૂપિયા સુધીનો ટાર્ગેટ ક્રોસ કરી શકે છે પરંતુ yes bank માં તમે રોકાણ કરવા માંગતા હો તો ચોક્કસ 19 રૂપિયાનો સ્ટોક લોસ સેટ કરી લેવો. યસ બેન્કના શેરમાં પૈસા રોકવા માટે તમારે લાંબા સમયની રાહ જોવી પડશે ઓછામાં ઓછા આઠ થી 12 મહિના સુધીમાં આ ટાર્ગેટ પૂરો થઇ જશે. યસ બેન્કના શેરમાં હાલમાં નજીકનું શેર પ્રાઈઝ ટાર્ગેટ ₹30 થી 22 32 રૂપિયા હોઈ શકે છે

ડિસ્ક્લેમર પ્રિય વાચકો, કૃપા કરીને જાણ કરો કે અમે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા અધિકૃત નથી. આ સાઇટ પર આપવામાં આવેલી માહિતી ફક્ત માહિતી અને શૈક્ષણિક હેતુઓ માટે છે અને તેને નાણાકીય સલાહ અથવા સ્ટોક ભલામણો તરીકે સમજવામાં આવવી જોઈએ નહીં.

Leave a Comment