સરકારી નોકરીઓ માટે સારા સમાચાર, આ 6 ભથ્થાંમાં મોટા ફેરફારો, નવા નિયમ જાણો
7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, આ 6 ભથ્થાંમાં મોટા ફેરફારો, મેમોરેન્ડમ જારી 7મા પગારપંચના સમાચાર: 2 એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઉપલબ્ધ ભથ્થાઓ અંગે સૂચનાઓ જારી કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભથ્થામાં ફેરફાર: બાળ શિક્ષણ ભથ્થું (CEA): બે સૌથી મોટા બાળકો … Read more