stock market today:શેરબજારઃ IT કંપનીઓને ફટકો પડ્યો.. શેરબજાર ફરી એકવાર ખુબજ લોસ માં શેરબજાર નીચા સ્તરે બંધ થઇ છે. સેન્સેક્સ 359 પોઈન્ટ તૂટ્યો. તેમજ નિફ્ટી 50 ઈન્ડેક્સ 101 પોઈન્ટ તૂટ્યો હતો. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેર બજારમાં ઘટાડો થયો છે તે આઈટી કંપનીઓના શેરને કારણે છે.
શેરબજાર ફરી એક વખત ઘટાડો થયું છે. આ વીકના અંત ભારે નુકસાન સાથે થયો. આઈટી કંપનીઓના શેરમાં આંતરરાષ્ટ્રીય બજારોના કારણે બજાર ઘટ્યું હતું. ટેક મહિન્દ્રા ખુબજ ખરાબ પરિણામો જાહેર કાર્ય છે અને બીજું કે આઈટી શેરો પર જોવા મળી હતી.ટ્રેડિંગ વખતે સૂચકાંકોમાં ભારે ઘટાડો થયો હતો. જો કે, કેટલાક શેરમાં ભારે નુકસાન ઓછું થયું. અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 359 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 101 પોઈન્ટના
ઇન્ટ્રાડે કેવો રહેશે આજે ?
stock market today:જાન્યુઆરીએ, સવારે સેન્સેક્સ 71,022.10 પોઈન્ટ પર નજીવા ઘટાડા સાથે શરૂ થયો હતો. વેચાણના દબાણને કારણે, તે કોઈપણ સ્તરે રિકવરી વિના દિવસભર ખોટમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું હતું. એક સમયે તે 70,319.04ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મોડી ખરીદીના સમર્થનને કારણે તે 359.64 પોઈન્ટ ઘટીને 70,700.67 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 101.35 પોઇન્ટ ઘટીને 21,352.60 પર બંધ થયો હતો. ઉપરાંત, ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે 83.12 પર ટ્રેડ કરી રહ્યો છે.
26 જાન્યુઆરી શુક્રવારના રોજ ગણતંત્ર દિવસ નિમિત્તે બજારો બંધ રહેશે. આ મહિનાની 22 તારીખે એટલે કે સોમવારે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પણ બજારમાં કોઈ કામકાજ નહોતું. આ અઠવાડિયે માત્ર 3 દિવસ બજાર ચાલુ રાહુ છે . સોમવારે શેરબજારો ફરી ખુલશે અને બૂમ પડાવશે .