1 મેથી એલપીજીની કિંમત સહિત ઘણા ફેરફારો થશે, ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ પણ મોંઘુ થશે
change in lpg price:1 મે થી એલપીજીની કિંમત સહિત ઘણા ફેરફારો થશે, ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ પણ મોંઘુ થશે ક્રેડિટ કાર્ડ રાખવું પણ પહેલા કરતા મોંઘુ થશે. ફોન, વીજળી, ગેસ, ઈન્ટરનેટ સેવા, કેબલ સેવા, પાણીના બિલની ચૂકવણીને અસર થશે. ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG)ના ભાવમાં પણ ફેરફાર થશે. 1 મેથી એલપીજીની કિંમત સહિત ઘણા ફેરફારો … Read more