GSEB Duplicate Marksheet: તમારી માર્કશીટ ખોવાઈ ગઈ છે તો ચિંતા ના કરો, આ રીતે ડાઉનલોડ કરો માત્ર 5 મિનિટ માં

GSEB Duplicate Marksheet: શું તમારી ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે? ચિંતા કરશો નહીં! આ લેખમાં અમે તમને ડુપ્લીકેટ માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

તમે ઓનલાઈન અને ઑફલાઈન એમ બંને રીતે ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકો છે. ચાલો, આપણે આ લેખ દ્વારા સંપૂર્ણ માહિતી જાણીએ.

GSEB Duplicate Marksheet

તમારી SSC અથવા HSC માર્કશીટ ખોવાઈ ગઈ હોય કે જૂની થઇ ગઈ છે, તો ચિંતા કરશો નહીં. તમે ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકો છો. ડુપ્લીકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા સાવ સરળ છે અને તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન માર્કશીટ મેળવી શકો છો.

ધોરણ 10 અને ધોરણ 12 Duplicate Marksheet ઓનલાઈન:

  1. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની ઓફિશિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જાઓ.
  2. “Online Services”વિકલ્પ પર ક્લિક કરો અને “Duplicate Marksheet/Certificate” પસંદ કરો.
  3. માંગેલ માહિતી દાખલ કરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કરીને અપલોડ કરો.
  4. ₹50 ફી ચૂકવો.
  5. તમારી અરજી સબમિટ કરો.

GSEB Duplicate Marksheet ઑફલાઈન:

  1. ગાંધીનગર માં આવેલ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઓફિસ ની મુલાકાત લો
  2. ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર માટેનો ફોર્મ મેળવો અને તેને ભરો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે ફોર્મ ઉપરી અધિકારી જોડે જમા કરાવો
  4. ફી ચૂકવો.
  5. તમારા ઘરે પોસ્ટ ઓફિસ દ્વારા ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ આવી જશે

SSC અને HSC ડુપ્લીકેટ માર્કશીટ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:

  • 10મી/12મીનું હોલ ટિકિટ
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)
  • જન્મનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, વગેરે)
સારાંશ

આ લેખમાં અમે તમને GSEB Duplicate Marksheet કઈ રીતે મેળવી શકશો તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તમારા મિત્રો સુધી શેર કરો.

ડિસ્ક્લેમર  પ્રિય વાચકો, કૃપા કરીને જાણ કરો કે અમે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા અધિકૃત નથી. આ સાઇટ પર આપવામાં આવેલી માહિતી ફક્ત માહિતી અને શૈક્ષણિક હેતુઓ માટે છે અને તેને નાણાકીય સલાહ અથવા સ્ટોક ભલામણો તરીકે સમજવામાં આવવી જોઈએ નહીં.

Leave a Comment