Exicom Tele-Systems IPO GMP : પ્રિય રોકાણકાર, એક નવો IPO બજારમાં આવવાનો છે કંપની નું નામ છે Exicom Tele-Systems. આ કંપની નું પ્રારંભિક જાહેર ભરણું 27 ફેબ્રુઆરી થી ખુલી ગયો છે અને છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે જાણો.
Exicom Tele-Systems Limited પાવર સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ લગાવવાનું કામ કરે છે.
Exicom Tele-Systems IPO GMP આજની કિંમત | આજે ગ્રે માર્કેટ ભાવ
એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ IPO માટે નવીનતમ GMP (ગ્રે માર્કેટ પ્રાઈસ) છે.₹180. IPO ની મૂળ કિંમત ₹142 છે , જેની અંદાજિત લિસ્ટિંગ કિંમત છે ₹322 (126.76%) (કેપ કિંમત + આજની જીએમપી).
₹2 શેર સતત અપર સર્કિટ મેળવી રહ્યા છે, રોકાણકારો ખરીદવા માટે તાલાવેલી કરી રહ્યા છે