BOB World App થી મેળવો લોન, હવે ઘરે બેઠા લેવો 5 મિનિટ માં લોન
મિત્રો, હાલમાં ઘણી બેંકો ડિજિટલ લોન આપી રહી છે. આજે આપણે બેંક ઓફ બરોડાની પર્સનલ લોન વિશે જાણીશું અને કેવી રીતે તમે ઘરે બેઠા BOB વર્લ્ડ એપ પરથી પર્સનલ લોન લઈ શકો છો. બેંક ઓફ બરોડા હાલમાં તમામ ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઈન એકાઉન્ટ ખોલવાની સુવિધા પૂરી પાડી રહી છે અને તેની સાથે તમે મોબાઈલ બેંકિંગ … Read more