Post Payment Bank Loan Apply: તમે ઇન્ડિયા પોસ્ટ માંથી પર્સનલ લોન લેવા માંગો છો અને તમારું એકાઉન્ટ IPPB માં છે તો આ આર્ટિકલ દ્વારા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે તમે ઘરે બેઠા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાંથી લોન કઈ રીતે મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 2024 લોન એપ્લાય કરવા માટે તમારે ઓનલાઇન સર્વિસ રિક્વેસ્ટ મોકલવી પડશે અને પછી પોસ્ટમેન તમારા ઘરે આવશે અને પર્સનલ લોન માટે આવેદન કરી આપશે, આ આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે ઓનલાઇન સર્વિસ રિક્વેસ્ટ માટેની પ્રક્રિયા શું છે?
ઇન્ડિયા પોસ્ટ ઘરે બેઠા આકર્ષક લોન મેળવવાની સુવર્ણ તક આપી રહ્યું છે, – India Post Payment Bank Loan Apply Online?
ઇન્ડિયા પોસ્ટ માંથી તમે પર્સનલ લોન લેવા માંગો છો તો સૌપ્રથમ તમારે આઈપીપીબી માં એકાઉન્ટ બહુ જરૂરી છે,
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન માટે અરજી કરવા માટે , બધા ગ્રાહકો અને બેંક ખાતાધારકોએ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અપનાવીને અરજી કરવી પડશે , જેના વિશે અમે તમને આમાં સંપૂર્ણ માહિતી આપીશું.
આ પણ વાંચો
જાણો કેવી રીતે અરજી કરવી
Step By Step Online Process of India Post Payment Bank Loan Apply Online?
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 2024 દ્વારા પર્સનલ લોન લેવા માટે તમારે ઓનલાઇન એપ્લાય કરવું પડશે તેના માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન એપ્લાય ઓનલાઈન કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે,
- તેના પછી તમને એક Instant Loan નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો,
- તેના પછી Apply Now ઉપર ક્લિક કરો,
- પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેના ઉપર Apply Here વિકલ્પ પર ક્લિક કરો,
- પછી તમારી સામે એક બીજો નવો પેજ ખુલશે જેમાં તમારે મોબાઈલ નંબર દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે અહીં તમે તમારો મોબાઈલ નંબર નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરો પછી પ્રોસિડ ઉપર ક્લિક કરો,
- તેના પછી એક નવો પેજ ખુલશે જેમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ માં માંગેલ જાણકારી તમારે ભરવાની રહેશે,
- તેના પછી સબમીટ બટન પર ક્લિક કરો,
- પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં Congratulations લખેલું હશે અને Loan Approval સ્ટેટસ લખેલું હશે.
- હવે અહીં તમને Apply Now નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
- ક્લિક કર્યા પછી, તેનું એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે, જેમાં તમારે Personal Details, Limit Approved અને KYC Details સ્ટેપ ટુ સ્ટેપ નાખવાની રહેશે ,
- કેવાયસી કર્યા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
- પછી IPPB Executive દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા પુરી કરશે.
પોસ્ટ ઓફિસ વ્યાજ દર | મહિલાઓ માટે બે સારી યોજના, બચત પર મળશે ખુબજ વ્યાજ જાણો યોજના
સારાંશ
આ રીતે તમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 2024 લોન માટે ઓનલાઇન આવેદન કરી શકો છો અને લોન લઇ શકો છો.